Bible Explorer એપ મેળવો

અન્વેષણ › વિષયો › જોડિયાં

આશ્ચર્યજનક વિગતો

બાઇબલમાં જોડિયાં

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી ના 8 ફકરા, પંક્તિએ પંક્તિએ.

એસાવ અને યાકૂબ

  • રિબકાના પેટમાં જોડિયાં બાળકો એકબીજા સાથે ધક્કામુક્કી કરતાંઉત્પ 25:22
    કલમો
    ઉત્પ 25:22તેના પેટમાં છોકરાઓ ધક્કામુક્કી કરતા હતા. એટલે તેને થયું કે, “મારી સાથે આમ કેમ બન્યું?” તે વિષે તેણે ઈશ્વરને પૃચ્છા કરી.
  • એસાવ પહેલો બહાર આવ્યો, લાલ અને રુવાંટીથી છવાયેલોઉત્પ 25:24–25
    કલમો
    ઉત્પ 25:24–25જયારે તેની ગર્ભવસ્થાના દિવસો પૂરા થયા, ત્યારે તેના પેટમાં જોડિયા નર બાળકો હતા. જે પ્રથમ જન્મ્યો તેનો વર્ણ લાલ રુંવાટીવાળા વસ્ત્ર જેવો હતો. તેમણે તેનું નામ એસાવ પાડ્યું.
  • યાકૂબ એસાવની એડી પકડીને બહાર આવ્યોઉત્પ 25:26
    કલમો
    ઉત્પ 25:26ત્યાર પછી એસાવની એડી હાથમાં પકડીને તેનો ભાઈ જન્મ્યો. તેનું નામ યાકૂબ પાડવામાં આવ્યું. તેણે તેઓને જન્મ આપ્યો ત્યારે ઇસહાક સાઠ વર્ષનો હતો.
  • જોડિયાં જન્મ્યાં ત્યારે ઇસહાક સાઠ વર્ષનો હતોઉત્પ 25:26
    કલમો
    ઉત્પ 25:26ત્યાર પછી એસાવની એડી હાથમાં પકડીને તેનો ભાઈ જન્મ્યો. તેનું નામ યાકૂબ પાડવામાં આવ્યું. તેણે તેઓને જન્મ આપ્યો ત્યારે ઇસહાક સાઠ વર્ષનો હતો.

પેરેસ અને ઝેરાહ

  • તામારે જોડિયાંને જન્મ આપ્યો; એકના હાથે લાલ દોરો બાંધવામાં આવ્યોઉત્પ 38:27–28
    કલમો
    ઉત્પ 38:27–28તેની પ્રસૂતિના સમયે એમ થયું કે, તેના પેટમાં જોડિયાં બાળકો હતાં. જન્મ આપતી વખતે પ્રથમના એક બાળકે તેનો હાથ બહાર કાઢ્યો તેથી દાસીએ તેનો હાથ પકડ્યો અને તેના હાથ પર લાલ દોરો બાંધ્યો. તેણે કહ્યું, “આનો જન્મ પ્રથમ થયો છે.”
  • પણ તેનો ભાઈ પહેલો બહાર આવ્યો અને તેનું નામ પેરેસ પાડવામાં આવ્યુંઉત્પ 38:29
    કલમો
    ઉત્પ 38:29પછી તેણે તેનો હાથ પાછો ખેંચ્યો ત્યારે, તેના ભાઈનો જન્મ થયો અને દાસીએ કહ્યું, તું કેમ કરીને જન્મ પામ્યો? તેણે તેનું નામ પેરેસ પાડ્યું.
  • પછી હાથે લાલ દોરાવાળો ઝેરાહ આવ્યોઉત્પ 38:30
    કલમો
    ઉત્પ 38:30પછી તેનો ભાઈ, જેને હાથે લાલ દોરો હતો તે જન્મ પામયો. તેનું નામ ઝેરાહ પડ્યું.

વળી

  • પાઉલ દિયોસ્કુરી (જોડિયા ભાઈઓ)ની નિશાનીવાળા આલેકસાંદ્રિયાના વહાણમાં ગયોપ્રે.કૃ 28:11
    કલમો
    પ્રે.કૃ 28:11ત્રણ મહિના પછી આલેકસાંદ્રિયાનું એક વહાણ શિયાળો ગાળવાને તે ટાપુમાં રહ્યું હતું, તેની નિશાની દિયોસ્કુરી હતી, તેમાં બેસીને અમે રવાના થયા.

સ્રોતો: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો