1776નો એક જર્મન નકશો, જે ડચ ભૂગોળવેત્તા વિલેમ આલ્બર્ટ બાખિએનેની રૂપરેખા પરથી આઈ. ઈ. ફેટરે દોર્યો હતો. તે ઇઝરાયલ પહેલાં દેશમાં રહેતી પ્રજાઓ, જેમ કે હિવ્વીઓ, યબૂસીઓ, હિત્તીઓ અને અમોરીઓ, તથા ઇઝરાયલનાં કુળો બંનેનાં નામ આપે છે, અને મૃત સમુદ્રને “મૃત સમુદ્ર” અને “ખારો સમુદ્ર” બંને કહે છે.