Bible Explorer એપ મેળવો

અન્વેષણ › માર્ગો › મિસરમાં વેચાયેલો યૂસફ

માર્ગો

મિસરમાં વેચાયેલો યૂસફ

હેબ્રોનની ખીણથી દોથાન, પછી મિસર · 4 મુકામ · સીધી રેખાઓમાં ≈ 550 કિ.મી.

ભૂમધ્ય સમુદ્રમિસરનું ઝરણુંનેગેબહેબ્રોનની ખીણશખેમદોથાનમિસર100 કિમી1234

© OpenStreetMap contributors

મુકામો

  1. હેબ્રોનની ખીણઉત્પ 37:14તેણે તેને કહ્યું, “હવે જા, તારા ભાઈઓ તથા ટોળાં સારાં છે કે નહિ તે જો અને મારી પાસે ખબર લઈ આવ.” પછી યાકૂબે તેને હેબ્રોનની ખીણમાંથી રવાના કર્યો અને યૂસફ શખેમમાં ગયો.
  2. શખેમઉત્પ 37:14તેણે તેને કહ્યું, “હવે જા, તારા ભાઈઓ તથા ટોળાં સારાં છે કે નહિ તે જો અને મારી પાસે ખબર લઈ આવ.” પછી યાકૂબે તેને હેબ્રોનની ખીણમાંથી રવાના કર્યો અને યૂસફ શખેમમાં ગયો.
  3. દોથાનઉત્પ 37:17તે માણસે કહ્યું, “તેઓ દોથાન તરફ ગયા છે, કેમ કે મેં તેઓને એવું કહેતાં સાંભળ્યાં હતા કે, “ચાલો આપણે દોથાન જઈએ.” યૂસફે પોતાના ભાઈઓની પાછળ જઈને દોથાનમાં તેઓને શોધી કાઢ્યાં.
  4. મિસરઉત્પ 37:28મિદ્યાની વેપારીઓ તેઓની પાસેથી પસાર થઈને જતા હતા ત્યારે યૂસફના ભાઈઓએ તેને ખાડામાંથી બહાર લાવીને વીસ ચાંદીના સિક્કામાં યૂસફને ઇશ્માએલીઓને વેચી દીધો. ઇશ્માએલીઓ મિસરમાં લઈ ગયા.

રેખાઓ લખાણના ક્રમમાં મુકામોને જોડે છે — રસ્તાઓ પોતે જાણીતા નથી. તૂટક રેખા: વહાણ દ્વારા. આછું: સ્થાન અનિશ્ચિત.

દરેક બિંદુ સૌથી સંભવિત સ્થાન છે; આછું બિંદુ એટલે ઓળખ અનિશ્ચિત છે. જે સ્થળોનું સ્થાન અજ્ઞાત છે તે નકશા પર નથી.

સ્રોતો: OpenBible.info, CC BY 4.0 · ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો