હેન્રી એસ. ટેનરે 1826માં ફિલાડેલ્ફિયામાં “પવિત્ર અને લૌકિક બંને પ્રકારના પ્રાચીન લેખકોનાં લખાણો સ્પષ્ટ કરવા” પ્રકાશિત કરેલા “પ્રાચીન ભૂગોળના એટલાસ”માંથી. મિસર તેના ત્રણ પ્રાચીન ભાગોમાં બતાવેલું છે, નીચલું મિસર, હેપ્ટાનોમિસ અને થેબાઇડ, અને રાતા સમુદ્રની પેલી પાર પથરાળ અરબસ્તાન, સિનાઈ પર્વત અને પેલેસ્ટાઇનની કિનારી; મુખપ્રદેશમાં નકશો “રામસેસ અથવા ગોશેન” દર્શાવે છે.