ઉનાળાના ચોખ્ખા દિવસે આખો એજિયન સમુદ્ર, ઉત્તર ઉપર: ડાબી બાજુ ગ્રીસ, જમણી બાજુ આસિયા માઇનોરનો કિનારો અને નીચે ક્રીત, સમુદ્ર પર સૂર્યપ્રકાશની ચમક સાથે. આથેન્સ, કરિંથ અને એફેસસ તેના કિનારે છે, અને તેના ટાપુઓમાં સામોસ, પાત્મસ, કોસ અને રોડેસ છે.
ભ્રમણકક્ષામાંથી
કુદરતી રંગોમાં ડોડેકેનીઝ ટાપુઓમાં સૌથી મોટો રોડેસ, ઉત્તર ઉપર અને પશ્ચિમ કિનારા પાસે અટ્ટાવિરોસ પર્વતનું ઉજ્જડ શિખર. પાઉલનું વહાણ કોસ અને પાતરા વચ્ચે અહીં રોકાયું હતું.