દક્ષિણ ઇરાકમાં તેલ અલ-મુકય્યરમાં ઉરનો મોટો ઝિગુરાત, ખાલદીઓના ઉર માટે સૌથી વધુ સૂચવાતું સ્થળ, 1932.
ભ્રમણકક્ષામાંથી
ટાઇગ્રિસ (જમણે) અને ફ્રાત (ડાબે) ઇરાકનાં રણો પાર કરીને ઈરાની અખાત તરફ જાય છે, ઉત્તર ઉપર. તેઓની વચ્ચે બાબિલનો દેશ હતો; દક્ષિણમાં ફ્રાત પાસે ઉર હતું, અને ટાઇગ્રિસની પૂર્વના મેદાનમાં એલામ હતું.