અદોમના જૂના દેશના પર્વતોમાં નબાતીઓનું નગર પેટ્રા: ખીણના પૂર્વ છેડે ખડકમાં કોતરેલી કબરો.અદ-દેર, પેટ્રાનું ખડકમાં કોતરેલું મોટું સ્મારક, જે નબાતીઓએ અદોમના પર્વતોમાં કોતર્યું હતું.
ભ્રમણકક્ષામાંથી
ફાટ સાથે સાથે ત્રાંસું દૃશ્ય: નીચે અકાબાનો અખાત, મૃત સમુદ્ર સુધી ઉપર જતી સૂકી અરાબાની ખીણ, જમણે અદોમનો ઉચ્ચપ્રદેશ અને ડાબે નેગેબ, પેલી પાર ભૂમધ્ય સમુદ્રનો કિનારો.